Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વાંકાનેરમાં પ્રથમ બે વોર્ડ ભાજપને ફાળે

વન-વે વિજય તરફ કૂચ

વાંકાનેર નગરપાલિકાના ૧૪ વોર્ડમાંથી સવારે ૧૦:૪૫ વાગ્યે મળતા અહેવાલ મુજબ શ્રી જીતુભાઈ સોમાણીના નેજા હેઠળ વોર્ડ નં.૧ અને ૨ ભાજપને મળી ગયા છે. વોર્ડ નં.૨માં ભારે રસાકસી હતી. વાંકાનેર નગરપાલિકા વન-વે ભાજપને ફાળે જશે તેવા નિદેૃશ મળે છે. વાંકાનેર નગરપાલિકાના ૭ વોર્ડમાંથી માત્ર ૨ વોર્ડમાં કોંગ્રેસે ઉમેદવાર મૂકયા છે. બાકીના વોર્ડમાં અપક્ષો અને આપ પાર્ટી લડી રહી છે. વન-વે તમામ વોર્ડ ભાજપ ખૂંચવી જાય તેવા નિર્દેશ મળે છે. કોંગ્રેસ પાસે પૂરા ઉમેદવાર પણ નહોતા એવી ખરાબ સ્થિતિ સર્જાઈ છે

(11:54 am IST)