Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રાજકોટ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક (આણંદપર) કોંગીના ફાળે

નયનાબેન બાલેન્દ્ર ૧૦૮ર મતે વિજેતાઃ બેડીમાં ભાજપ આગળ

રાજકોટ તા. ર : જિલ્લા પંચાયતનું પરિણામ સામે આવવા લાગ્યું છે જિલ્લા પંચાયતની આણંદપર બેઠક પ્રથમ જાહેર થઇ છે. જેમાં સામાન્ય સ્ત્રી બેઠક પર કોંગીના નયનાબેન ભરતભાઇ બાલેન્દ્રા ભાજપના ઉમેદવાર પુજાબેન દેવજીભાઇ કોરડિયા સામે ૧૦૮ર મતે વિજેતા થયા છે. જિલ્લા પંચાયતની બેડી બેઠક પર પ્રારંભે ભાજપ આગળ છે.

(11:54 am IST)