Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ભાવનગરમાં આપની એન્ટ્રી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.ર : આમ આદમી પાર્ટી (આપ)એ ભાવનગર જીલ્લામાં પ્રવેશ કર્યો. ભાવનગર તાલુકા પંચાયત જેસર-૧માં જેસર-રમાં આપના ઉમેદવારની જીત થઇ છે. આમ આપને ભાવનગર જીલ્લામાં જીતની શરૂઆત કરી છે.

(11:52 am IST)