Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જામકંડોરણા જિલ્લા પંચાયતની સીટ ભાજપને ફાળે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨ : જામકંડોરણા જિલ્લા પંચાયત ભાજપના ફાળે ગઇ છે. ધોરાજી તાલુકા પંચાયતમાં હડમતીયા, ભાડેર, સુપેડી, કલાણા, છાડવાવદર, નાની પરબડી કુલ છ સીટ ભાજપના ફાળે ગઇ છે.  જ્યારે સુપેડી, પીપળીયા, મોટી પરબડી ત્રણ સીટ કોંગ્રેસને ફાળે જાહેર થઇ છે.

(11:52 am IST)