Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જૂનાગઢ જી.પં. કોપલાણા બેઠક ભાજપને

માણાવદર તા. પં.માં ૩ ભાજપ, ૨ કોંગ્રેસને

માણાવદર, તા. ૨ :. તા.પં. ૧૫ સીટો તથા જી.પં.ની ૩ બેઠકો માટે તા. ૨૮-૨-૨૧ના મતદાન થયેલ, જેની ગણતરી માણાવદર ખાતે લાયન્સ સ્કૂલમાં આજે સવારે શરૂ થતા જૂનાગઢ જી. પંચાયતની કોપલાણા બેઠક ભાજપને મળી તથા તા.પં.ની ૩ બેઠકો જેમાં વેળવા સણોસરા, કોપલાણા, ભાજપને મળી તેમજ પીપલાણા કોઠારીયા કોંગ્રેસને ફાળે ગઈ હતી.

(11:50 am IST)