Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ગોંડલ પાલિકાની ચૂંટણીની મતગણતરી એમ બી આર્ટસ કોલેજમાં : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ગોંડલ::ગોંડલ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી એમ બી આર્ટસ કોલેજમાં થવાની હોય જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.(તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)

(9:46 am IST)