Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

વડાપ્રધાનનો લાઇવ કાર્યક્રમ નીહાળતા ધારાસભ્ય

ખીરસરાઃ મેરા બુથ સબસે મજબુત લાઇવ શ્રીવડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ નિહાળી રહેલ ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા યુવા ભાજપમોરચા પ્રમુખ વિપુલભાઇ મોરડ ભાજપ અગ્રણી મોહનભાઇ દાફડા હરભમભાઇ કુગશિયા દિગુભા જાડેજા જસમતભાઇ સભાયા રઘુભાઇ વસોયા લાખાભાઇ ચોવટીયા તેમજ તાલુકાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહેલ. તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ બી.એમ.ગોસાઇ)

(12:30 pm IST)