Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જામનગરના ફોટોગ્રાફર મોહનભાઇ મકવાણાનું સન્‍માન

 જામનગર : ઇમેજીંગ ફોટોગ્રાફર એસો.દ્વારા  સિનિયર ફોટોગ્રાફર મોહનભાઇ મકવાણા જે પેરેલેશીસ થયા બાદ ચાલી શકતા ન હતા. એસો.દ્વારા  ધારાસભ્‍ય મેઘજીભાઇ ચાવડાના સહકારથી તેમના માટે વીલચેર અને મોમેન્‍ટો અને સાલ પહેરાવીને માન સન્‍માન સાથે અર્પણ કરવામાં આવી, આ સમયે સંસ્‍થાના પ્રમુખ રાજુભાઇ યાદવ, સેક્રેટરી ભરત ચૌહાણ, જોઇન્‍ટ સેક્રેટરી કુમારભાઇ ગોહિલ, કારોબારી સભ્‍ય મુકેશભાઇ ધવડ હાજર રહ્યા હતા.  (અહેવાલ : મુકુંદ બદિયાણી,તસ્‍વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(12:34 pm IST)