Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ટીમ એલ.સી.બી. જામનગરના ઓને ‘પોકેટ-કોપ' એવોર્ડ

જામનગર : ટીમ એલ.સી.બી. દ્વારા પોકેટ કોપ ઇ-ગુજકોપનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપનાર ‘બંજારા ગેંગ'ને પકડી પાડી ૧૨ ઘરફોડ ચોરીના કેસ શોધી કાઢવાની ઉતકૃષ્‍ટ કામગીરી કરવા બદલ, એલ.સી.બી. જામનગરના પોલીસ અધિકારી તથા કર્મચારીઓને ગાંધીનગર ખાતે સન્‍માનિત કરવામાં આવેલ. જેમાં જે.વી.ચૌધરી-પોલીસ ઇન્‍સપેકટર, એસ.પી. ગોહિલ પો.સબ.ઇન્‍સ., સંજયસિંહ ગોગાવાતસિંહ વાળા-એ.એસ.આઇ, દિલીપભાઇ નાગરભાઇ તલાવડીયા -પોલીસ હેડ કોન્‍સ., હિતેન્‍દ્રસિંહ અનોપસિંહ જાડેજા-પોલીસ હેડ કોન્‍સ.ને એવોર્ડ અપાયો ત્‍યારની તસ્‍વીર.

(12:34 pm IST)