Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

હજીરાથી ઘોઘા આવી રહેલ રો-રો ફેરીનું વોએજ સિમ્‍ફની જહાજ ફરી એકવાર મધ દરિયે બંધ પડયું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨: ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસનું વોએજ સિમ્‍ફની જહાજ મધ દરિયે ફરી એકવાર બંધ પડ્‍યું હતું,સુરતના હજીરા બંદરેથી સાંજના પાંચ કલાકે ઉપડેલું જહાજ મધ દરિયે બંધ પડયુᅠ હતું,ત્‍યારે બંધ પડેલ વોએજ સિમ્‍ફની જહાજને ટગ દ્વારા ટોઈંગ કરીને ઘોઘા લાવવામાં આવ્‍યું હતું,હજીરાથી સાંજે ૫ કલાકે ઉપડેલું જહાજ રાતે ૧૨ કલાકે ઘોઘા ખાતે પહોંચ્‍યું,જેના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્‍યો હતો.

(10:39 am IST)