Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ધારાસભ્‍ય જીતુભાઇ વાઘાણી બે દિવસ ભાવનગરમાં લોક પ્રશ્‍નો સાંભળશે

ભાવનગર તા.૨: ધારાસભ્‍ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ગુરુવાર અને શુક્રવાર (બે દિવસ) સવારે ૧૧ કલાક થી બપોરે ૧ કલાક સુધી પોતાના ભાવનગર પશ્ચિમના કાર્યાલયેᅠ ᅠભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષશ્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્‍યશ્રી જીતુભાઈ વાઘાણી સવારે ૧૧ કલાક થી બપોરે ૧ કલાક સુધી પોતાના ભાવનગર પશ્ચિમના કાર્યાલય ઘરશાળા રોડ સૂચક હોસ્‍પિટલની સામે કાળુભા ખાતે આવેલ છે ત્‍યાં લોકપ્રશ્ન સાંભળશે.

(10:37 am IST)