Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

ગોંડલમાં બસ સ્ટેન્ડ પાસે જુગાર રમતા 11 ઝડપાયા: રૂ।.11200ની રોકડ કબ્જે

ગોંડલ: ગોંડલ સિટી પોલીસે શહેરના બસ સ્ટેશન પાસે શિવ હોટલની પાછળ જાહેરમાં જુગાર રમતા 11 શખ્સોને દબોચી લઈ રૂ।.11200ની રોકડ કબ્જે કરી હતી. જુગાર રમનારા તમામ મજૂરી કામ કરે છે તેમના વિરૂદ્ધ ગુનો નોંધવા કાર્યવાહી કરાઈ હતી.

 આરોપીઓમાં યુસુફભાઈ અલીભાઈ ખંપાસ, (ઉં.વ.42, રહે ગોંડલ મોટી બજાર દરબાર બારી), મહમદભાઈ ગફારભાઈ કટારીયા (ઉ.વ.37, રહે ગોંડલ ભગવતપરા શેરી 29/2), અહેમદભાઈ સલીમભાઈ રાઠોડ (ઉ.વ.27, રહે ગોંડલ ચોરડી દરવાજા ગોકુલ ફરસાણની સામે ), આમદભાઈ કાસમભાઈ ખીરાણી (ઉ.વ.45 રહે ગોંડલ પાંજરાપોળ પાસે મતવાના ઢોરો ભીમનાથ મંદીર પાસે આલ્તાફભાઈ અમીનભાઈ રાઠોડ (ઉ.વ.33 રહે ગોંડલ મફતીયાપરા વોરાકોટડા રોડ) અબુભાઈ હાસમભાઈ આદમાણી (ઉ.વ.33 રહે ગોંડલ ભગવતપરા શેરી નં.31/7), ઉમરભાઈ સુમારભાઈ સુમારભાઈ પતાણી (ઉ.વ.52 ગોંડલ વોરાકોટડા રોડ આવાસ કવાર્ટર નં.511) અયુબભાઈ આમદભાઈ પઠાણ (ઉ.વ.55 રહે ગોંડલ ગુંદાળા દરવાજા અંદર), ગુલામહુસેન મહમદઅલી સૈયદ (ઉ.વ.40 રહે ગોંડલ વોરાકોટડા રોડ આવાસ કવાર્ટર નં.544) સુલેમાનભાઈ ઈશાભાઈ ખીરાણી (ઉ.વ.40 રહે ગોંડલ પાંજારાપોળ ભીમનાથ મંદિર સામે )અને અલીઅજગરભાઈ ઈનાયતભાઈ સામ (ઉ.વ.38 રહે ગોંડલ નાગરશેરી ભટ્ટગોપાલની શેરી)નો સમાવેશ થાય

(12:41 am IST)