Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

પોરબંદરના પાલખડા પાસે રોડમાં લેવલના અભાવે અકસ્માતનો ભય

પોરબંદર, તા. ૨ :. વિસાવાડા (મૂળ દ્વારકા) અને કુછડી વચ્ચે પાલખડા ગામતળ લેવલથી ૧ ફુટ ઉંચો રોડ બનાવતા અકસ્માતનો ભય વધ્યો છે.  કોસ્ટલ હાઈવે ઉપર ઓખા-સોમનાથ રોડનું કામ નબળુ હોવાની ફરીયાદો છે. આ પ્રશ્ને રજુઆત કરવા છતા ધ્યાને લેવામાં આવતી નથી. રોડના લેવલ જાળવવામાં આવતા નથી.

(1:29 pm IST)