Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સરલા ગામે સંવાદ કાર્યક્રમમાં હાર્દિક પટેલની હાજરી

વઢવાણઃ મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરલા ગામે લોક સંવાદ નો કાર્યક્રમ હાર્દિક પટેલ અને તાલુકાના લોકો ની સાથે યોજવામાં આવેલ હતો જેમાં વર્તમાન સમયમાં આમ જનતા ને પડી રહેલી મુશ્કેલીઓ અને લોકો ના પ્રશ્નો ના નિવારણ માટે તથા વિવિધ મુશ્કેલીઓ નો સામનો કરી રહેલ આમ જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રદ્યુમનસિંહ એમ પરમાર દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ હતું અને તાલુકાના આગેવાન પરમાર ધર્મેન્દ્રસિંહ આર પરમાર તથાઙ્ગ બલભદ્રસિંહ દિગસર સુખદેવ સિંહ મનુભા પરમાર મુળી રામદેવજી અનુભા પરમાર મુળી રામદેવસિંહઙ્ગ પરમાર મુળી રત્નાભાઇ રબારી પલાસા નીતીનભાઇ પટેલ સડલાઙ્ગ ભોપાભાઈ પટેલઙ્ગ સરા જતીનભાઈ મકવાણા વેલાળા મખાભાઈ તથા વલકુભાઈ ખંભાળિયા તથા રામકુભાઈ કરપડા દુધઈ ભુપતસંગ ભાઈ જસાપર દિનેશભાઈ વગડીયા પ્રતાપસિંહ ટીકર પ્રકાશભાઈ સોમાસર દિગુભા પાંડવરા રવજીભાઈ મુળી તથા ગામના સ્થાનિક તાલુકાના આગેવાનો તથા તાલુકાના તમામ ખેડૂત અગ્રણીઓ તથા બહેનો દ્વારા ઉપસ્થિત રહ્યા હતા.

(1:04 pm IST)