Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

જેતપુરની હોસ્પિટલમાં નાતાલની ઉજવણી

નવાગઢ : જેતપુરના ધોરાજી રોડ ઉપર આવેલ સીતાપરા હોસ્પીટલમાં  ડો. સ્નેહલ (બાળરોગ નિષ્ણાંત) તથા ડો. રિધ્ધી (ડેન્ટલ સર્જન) ના તાજેતરમાં નાતાલ પર્વની 'હેપી ક્રિસમસ' સાથે પોતાની હોસ્પીટલએ ઉજવણી કરી હતી. (તસ્વીર - અહેવાલ : નિતીન વસાણી -નવાગઢ)

(10:22 am IST)