Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જૂનાગઢ શહેર તેમજ જીલ્લામાં વરસાદ: શહેરમાં ભારે પવન ફુંકાતા ઠંડીનો માહોલ

ભારે પવનને કારણે જન જીવન પ્રભાવિત:શહેરના કેટલાક વિસ્તારોમાં લાઈટ ગુલ

જૂનાગઢ શહેર તેમજ જીલ્લામાં વરસાદ શરૂ થયો છે જૂનાગઢ  શહેરમાં ભારે પવન સાથે ઠંડીનો માહોલ છવાયો છે, શહેરમાં  ભારે પવનને કારણે જન જીવન પ્રભાવિત થયું છે  જુનાગઢના કેટલાક વિસ્તારોમાં લાઈટ ગુલ થઇ છે

 

(9:20 pm IST)