Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જામનગર - ખંભાળીયા હાઇવે ઉપર ટેન્કરમાં આગ ભભુકી

 જામનગર : જામનગર - ખંભાળિયા હાઇવે ઉપર જામનગરના લાખાબાવળ નજીક ફર્નેસ ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેને પગલે આગ પર કાબુ મેળવ્યો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:05 am IST)