Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

વાલસુરામાં નેવી વિકની શાનદાર ઉજવણી: ખાસ બેન્ડ કોન્સર્ટ: નેવીના ઉચ્ચ અધિકારીઓ અને ખાસ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા

જામનગર:વાલસુરામાં નેવી વિકની ઉજવણીની શાનદાર ઉજવણી કરવામાં આવી છે. INS વાલસુરા ખાતે ખાસ બેન્ડ  કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. નેવીના ઉચ્ચ અધિકારીઓ અને ખાસ આમંત્રિતો માટે આયોજન કરાયું છે. કોરોનાની સ્થિતિને લઈને ખાસ કિસ્સામાં અનેક કાર્યક્રમો રદ કરાયા છે. INS વલસૂરાના કમાન્ડિંગ ઓફિસર અજય પટ્ટણી, સિનિયર એજ્યુકેશન ઓફિસર કમાન્ડન્ટ કે.શ્રીનિવાસન સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર
 

(8:26 pm IST)