Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

આટકોટમાં મગફળી ભરેલ ટ્રક ફસાયો

જસદણ પાસેના આટકોટ ગામના પાદરે સતત અવરજવરવાળા બસ સ્ટેન્ડ પાસે જ એક મગફળી ભરેલો ટ્રક રોડ નીચે આવેલ ગટરમાં ખુંપી જતાં થોડીકવાર ટ્રાફીક ખોરવાય ગયો હતો. તસ્વીરમાં ગટરમાં ખુંપી ગયેલ ટ્રક નજરે પડે છે (તસ્વીર હુસામુદીન કપાસી)

(12:00 pm IST)