Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

અમરેલીના રાજુલા તાલુકા પંચાયતના 3 સદસ્યો સસ્પેન્ડ

અમરેલીના રાજુલા તાલુકા પંચાયતના ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરાયા છે :ભાજપ માંથી કોંગ્રેસમાં ગયેલા 3 સદસ્યોને સસ્પેન્ડ થયા છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે સસ્પેન્ડનો હુકમ પક્ષાતર ધારા અંતર્ગત કર્યો છે

 રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ન્યાય સમિતિના ચેરમેનને  સસ્પેન્ડ કરાયા છે :રાજુલા તાલુકા પંચાયત  લઘુમતીમાં મુકાયું છે કોંગ્રેસે 19 જુનની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ત્રણ સદસ્યોએ બળવો કર્યો હતો કોંગ્રેસમાં ગયેલા 3 સદાયોને પક્ષાતરધારા નીચે સસ્પેન્ડ કરતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે 20 સદસ્યો માંથી હવે 9 સદસ્યો ભાજપને 8 કોંગ્રેસમાં રહ્યાં છે

(11:55 pm IST)