Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


બુધવારે અખિલેશ યાદવ કચ્છમાં

ભુજ, તા. ૧ : ચૂંટણી પ્રચારનો રંગ બરાબરનો જામ્યો છે ત્યારે બુધવારે અખિલેશ યાદવ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે.તા. ૬ને બુધવારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ કચ્છમાં આવીને જાહેરસભા સંબોધશે.સપાના નેતાના આગમનના સમાચાર સાથે જ કચ્છમાં સમાજવાદી પક્ષના આગેવાનો કાર્યકરોમાં ઉત્સાહ છવાયો છે.

(5:06 pm IST)