Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

અમે અટલ બિહારી બાજપાઈ, કેશુબાપા, વલ્લભભાઈ કથીરિયા, કાશીરામ રાણાની ભાજપમાં હતા, તાનાશાહીવાળા ભાજપમાં નહીં: હાર્દિક પટેલ

વિસાવદર શહેર અને તાલુકામાં અનામત અને ખેડૂત દેવા માફીના મુદ્દા સાથે વિશાળ રેલી અને જનસભા. અમે અટલ બિહારી બાજપાઈની ભાજપમા હતા, અમે કેશુબાપાની ભાજપમાં હતા, અમે વલ્લભભાઈ કથીરિયાની ભાજપમાં હતા, અમે કાશીરામ રાણાની ભાજપમા હતા, અમે ખેડૂતોની ભાજપમા હતા. તાનાશાહી કરતા નેતાની ભાજપમાં અમે કયારેય રહેવાના નથી તેમ આક્રોશભેર 'પાસ'ન કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતુ.

(12:03 pm IST)