Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

પાલીતાણાના પાણીયારી ગામે ઝેરી દવા પી લેતા યુવતીનું મોત

ભાવનગર તા.૧ : પાલીતાણાના પાણીયાળી ગામે રહેતા કાજલબેન મયુરભાઈ વાઘેલા ઉં.વ. ૨૫ એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું .

(11:53 am IST)