Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

આટકોટ અંબાજી મંદિર રોશનીના ઝગમગાટ સાથે પ્રાચીન રાસની જમાવટ કરતાં ખેલૈયા

આટકોટ સ્થિત વીર લાખા ફુલાની એ સ્થાપના કરેલ આ જગ્યા અતિ પ્રાચીન માતાના આંબાજી નું મંદિર ભાદર નદીના તટ વચ્ચે સુંદર શોભામાં અભીવૃદ્ધિ કરી રહ્યું છે.જો કે હાલ માતાના સ્થાનકે નવલા નોરતાની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. અહીંનો પ્રાચીન રાસ હુડો તેમજ અનેક સ્ટેપમાં ખૈલૈયાઓ જોમ સાથે સ્ટેજને શોભાવી રહ્યા છે.રોશનીનો ઝગમગાટ વચ્ચે ખેલૈયા પણ ઝૂમતા નજરે પડી રહ્યા હતા 

(12:35 am IST)