Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સિહોર પાસે રાજકોટ ભાવનગર હાઈવે પર પાણી ફરી વળે તેવી શકયતા:પોલીસ કાફલો ગોઠવાયો.

 સિહોર શહેરનું ગૌતમેશ્વર તળાવમાં ધસમસતી પાણીની આવકને લઈ તંત્ર એલર્ટ થયું છે આ  પાણી ભાવનગર રાજકોટ હાઇવે પર ફરી વળે તેવી શક્યતા છે હાઇવે બંધ થાય તેવી સ્થિતિની નિર્માણ થાય તેવી શકયતાને પગલે  હાઇવે પર પોલીસનું  એલર્ટ છે ચાલુ વરસાદે પોલીસનો મોટો કાફલો હાઇવે પર તૈનાત કર્યો છે

 

(9:43 pm IST)