Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

હળવદ પંથકમાં આભ ફાટ્યું ૩ કલાકમાં ૧૦ થી ૧૨ ઇંચ વરસાદ: ૮૦થી વધુ બકરાના મોત

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં આભ ફાટ્યું છે  ત્રણ કલાકમાં દસ ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે ભારે વરસાદથી ૮૦થી વધુ ઘેટાં-બકરાના મોત થયા છે

ચરાડવામાં પૂજ્ય દયાનંદગિરી બાપુના મહાકાલી માતાના મંદિર અને આશ્રમમાં પાણી ભરાયા છે ચરાડવા-કડીયાણા-ગોકુળીયામાં 10 થી 15 ઈંચ વરસાદ ખાબક્યો છે હળવદના ચરાડવા અને કડીયાણા  ગામે ભારે વરસાદમા  ત્રણ મકાનોની દિવાલ ધારાશાયી થયા છે

 

(8:44 pm IST)