Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

રાજુલામાં દે ધનાધન વરસાદઃ બોટાદ-માળીયા મિંયાણામાં અડધો ઇંચ

રાજકોટ તા.૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘરાજાએ વિરામ લીધો છે આજે બપોરે રાજુલામાં દે ધનાધન વરસાદ પડયો છે.

બોટાદ અને માળીયામિંયાણામાં અડધો ઇંચ વરસાદ પડયો છ.ે

જયારે મહુવા, ધ્રોલ, લાલપુરમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

રાજુલા

રાજુલાઃ અમરેલી જીલ્લાના રાજુલામાં આજે બપોરના ર વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા વાતાવરણ એકદમ ઠંડુ થઇ ગયું છે અને રસ્તાઓ ઉપરથી પાણી ફરી વળ્યા છે.

(4:06 pm IST)