Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

મોરબીના નદીકાંઠે તૈનાત પોલીસની અનન્ય ફરજ નિષ્ઠા વરસાદ કે તડકો જોયા વિના ૧૦૦ નંબર સતત ખડેપગે

મોરબી તા. ૦૧: નદીકાઠે તૈનાત પોલીસની ફરજ નિષ્ઠતા કાબેલેદાદ છે. પુલ પર સતત બાજ નજર રાખી રહ્યા છે. શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને દારૂ-જુગાર જેવા દૂષણને ફરજના ભાગે નદીના કાંઠે પુલ નીચે  બેઠા પુલ ઉપર ફરજનિષ્ઠા પોલીસ કર્મચારીઓ ખરા બપોરે આશરે એક વાગ્યાની ફરજ દરમિયાન ચાલુ વરસાદે ઉભા હોય છે.

(1:16 pm IST)