Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

તરઘડીની ધાબી પરથી પસાર થતું ટ્રેકટર પાણીના પ્રવાહમાં તણાયું

ટ્રેકટર લઈને દંપતી ખેતરે જવા ગયા ત્યારે પાણીના પ્રવાહમાં તણાતા ગ્રામજનો મદદે દોડ્યા

ગોંડલ,તા.૧: તાલુકાના રાણસીકી ગામ નજીક તરઘડીની ધાબી પરથી પસાર થતું ટ્રેકટર પાણીના પ્રવાહ થી તણાયુ. હતું જાણવા મળ્યા મુજબ ટ્રેકટર લઇ ને દંપતી ખેતરે જવા માટે ગયા ત્યારે પાણીના પ્રવાહમાં ટ્રેકટર તણાયું હતું ખેતરના મજૂરોએ દંપતીને બચાવ્યા હતા ગ્રામ લોકો એ બીજા ટ્રેકટરની મદદથી ટ્રેકટર બહાર કાઢવામાં આવ્યું હતું .

(1:21 pm IST)