Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ભાવનગર કોલેજમાં ક્રિએસ્ટા ફેસ્ટીવલ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા કોલેજ દ્વારા ચાલી રહેલ ફિએસ્ટા-૨૦૧૯ના ત્રીજા દિવસે વેસ્ટન ડાન્સ, લગ્નગીત ગ્રુપ, સોંગ, એકાંકી, તાત્કાલિક ચિત્ર વિવિધ સ્પર્ધા યોજાઇ હતી. વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાની કલાના ઓજસ પાથર્યા હતાં. વિજેતા થનાર તમામ સ્પર્ધકોને શિલ્ડ આપીને સન્માનીત કરવામા આવશે. (વિપુલ હિરાણી-ભાવનગર)

(12:07 pm IST)