Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ખંભાળીયાના વિજલપરની વાડીમાં૬૪.પ૭ ઇંચના ઘીસોડા આવ્યા

જામનગરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ખંભાળિયા તાલુકા વિજલપર ગામે રમેશભાઇ ડાડુભાઇ ડાંગરની વાડીએ ઘિસોડાના બી તેમના નાના છોકરાએ વાવેલ હતું તેમાંથી ચારથી પાંચ  ઘિસોડા આવતા તેમાં અમુકની સાઇઝ ૬૪ ઇંચ પ૭ ઇંચ અને બીજા ૪૬ ઇંચના છે. આ ઘિસોડામાં કોઇપણ જાતની દવા નાખી નથી. (તસ્વીરઃ અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)(૬.૧૭)

(3:45 pm IST)