Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ઉના તાલુકા ભાજપ દ્વારા પુતળા દહન

ઉના :.. ગીર સોમનાથ જીલ્લાના ઉના શહેર તાલુકાના ભાજપા દ્વારા ઉના ટાવર ચોકમાં રાહુલ ગાંધીના પુતળા દહન કરી સૂત્રચાર, વિરોધ પ્રદર્શન ભાજપા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું તે તસ્વીર. (પ-૧૧)

(12:14 pm IST)