Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

લખતરમાં હાર્દિકનાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ : વણામાં મહિલાઓ દ્વારા રામધૂન

લખતરમાં અમદાવાદ હાઇવે પર આવેલ મારૂતિ કોમ્પ્લેક્ષમાં અમદાવાદ ખાતે ચાલી રહેલ હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં લખતર પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો દ્વારા પ્રતિક ઉપવાસ કરાયા હતા. તે વખતની તસ્વીર. જયારે લખતરના વણા ગામે આંદોલનના સમર્થનમાં વણાની પાટીદાર મહિલાઓએ રામધૂનની સાથે હાય ભાજપ હાય હાયના નારા લગાવી ભાજપ સરકાર વિરૂધ્ધ અનામત આંદોલનને નવુ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. (૯.૬)

(4:02 pm IST)