Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ

 ધંધુકાઃ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ટેકો આપવા પાટીદાર સમાજ, ખેડૂતો અન સમસ્થ ગલસાણા ગામના ગ્રામજનો દ્વારા ગલસાણા ગામે  એક દિવસીય પ્રતિક ઉપવાસ યોજાયા હતા. આ પ્રતિક ઉપવાસમાં ઉપસ્થિત રહેલા ભાઇ-બહેનોને પાસના કાર્યકરો ગોપાલ ઇટાલીયા, જીજ્ઞેશ પટેલ તેમજ જીતુ પટેલે સંબોધન કર્યુ હતું. પાસ કાર્યકર દલપત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વકતાઓઅએ દેવા માફી તેમજ અલ્પેશ કથીરીયાને આરોપ મુકત કરવાની માંગણીને દહોરાવી હતી તસ્વીરમાં ઉપવાસમા જોડાયેલા પાટીદાર સમાજના લોકો નજરે પડે છે.(તસ્વીરઃ હર્ષદ દવે ધંધુકા)(૧૧.૫)

 

(12:12 pm IST)