Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ભાવનગર નજીકથી જુગાર રમતા ૧૭ શખ્સો ઝડપાયા

ભાવનગર, તા.૧: ઘોઘા તાબાના મોરચંદ ગામની સીમ માં ચાલતા જુગારના અખાડા પર રેઇડ કરી કુલ-૧૭ ઇસમોને પકડી પાડતી ઘોઘા પોલીસ ટીમ શ્રી પી.એલ.માલ પોલીસ અધિક્ષક ભાવનગર તથા એમ.એચ.ઠાકર નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ભાવનગરનાઓએ જીલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરતા આજ રોજ દ્યોદ્યા તાબેના મોરચંદ ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે રેઇડ કરતા જીતેન્દ્રસિંહ વાદ્યુભા ગોહિલએ પોતાના કબ્જા ભાોગવટાના વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૃં નાલના પૈસા ઉધરાવી જુગારનો અખાડો ચલાવી તથા તેમજ (૨) મુકેશભાઇ ભગતભાઇ દિહોરા ઉ.વ.-૨૫ રહે-કરેડા, તા-દ્યોદ્યા જી-ભાવનગર (૩) કમલેશભાઇ બાબુભાઇ મકવાણા ઉ.વ.-૩૦ રહે- ગૌશાળા, દ્યોદ્યા રોડ, ભાવનગર (૪) અશોકભાઇ છગનભાઇ મકવાણા ઉ.વ.-૨૨ રહે-ગૌશાળા, દ્યોદ્યા રોડ, ભાવનગર (૫) કિશોરભાઇ ભુપતભાઇ સોલંકી ઉ.વ.-૩૬ રહે- ૧૪ નાળા, દ્યાવડી માતાનો ખાંચો, દ્યોદ્યા રોડ, ભાવનગર (૬) આશીષભાઇ રણજીતભાઇ મકવાણા ઉ.વ.-૨૬ રહે-નટરાજ કોમ્પલેક્ષની પાછળ, દ્યોદ્યા રોડ, ભાવનગર (૭) રામજીભાઇ જીવણભાઇ બારૈયા ઉ.વ.-૨૯ કરેડા રહે-તા-દ્યોદ્યા જી-ભાવનગર (૮) મહેન્દ્રસિંહ રધુભા ગોહિલ ઉ.વ.-૩૧ રહે-પડવા તા-દ્યોદ્યા જી-ભાવનગર (૯) કિશોરભાઇ વેલજીભાઇ સોલંકી ઉ.વ.-૨૩ રહે-પડવા તા-દ્યોદ્યા જી-ભાવનગર(૧૦) અરવિંદભાઇ હકાભાઇ જાંબુચા ઉ.વ.-૨૬ રહે-મોરચંદ તા-દ્યોદ્યા જી-ભાવનગર (૧૧) જયપાલસિંહ મજબુતસિંહ ગોહિલઙ્ગ ઉ.વ.-૩૫ રહે-પડવા તા-દ્યોદ્યા જી-ભાવનગર (૧૨) કિશોરસિંહ વાદ્યુભાઙ્ગ ગોહિલઙ્ગ ઉ.વ.-૧૯ રહે-મોરચંદ તા-દ્યોદ્યા જી-ભાવનગર (૧૩) સિધ્ધરાજસિંહ મજબુતસિંહ ગોહિલ ઉ.વ.-૨૬ રહે-પડવા તા-દ્યોદ્યા જી-ભાવનગર (૧૪) વિનુભા ગોગુભા ગોહિલ ઉ.વ.-૩૨ રહે-ખડસલીયા તા- જી-ભાવનગર (૧૫) વિપુલભાઇ જીલુભાઇ બરાળ ઉ.વ.-૩૨ રહે-ખડસલીયા તા- જી-ભાવનગર(૧૬) હનુભાઇ મનુભાઇ દેસાઇ ઉ.વ.-૨૬ રહે-ખડસલીયા તા- જી-ભાવનગર(૧૭) વજુભા તખુભા ગોહિલ ઉ.વ.-૫૧ રહે-ઉખરલા તા-દ્યોદ્યા ભાવનગર

એ અખાડામાં તીન પતીનો હારજીતનો નશીબ આધારીત જુગાર રમીરમાડી રેઇડ દરમ્યાન ગંજી પતાની કીટ નંગ-૦૨ જેમાં પાના નંગ-૧૦૪ જેની કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૩,૦૮,૩૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨૦ જેની કિ.રૂ.૪૧,૫૦૦/- તથા મો.સા. નંગ-૦૬ જેની કિ.રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૬૯,૮૫૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી તમામે જુગારધારા કલમ-૪,૫ મુજબ ગુન્હો કરેલ હોય તેઓ તમામની સામે ધોરણસર થવા ફરીયાદ આપેલ છે,

આ કામગરીમાં પો.સબ.ઇન્સ. એસ.એમ.રાણા તથા HC એ.વી.ચુડાસમા તથા HC બી.જી.ગોહિલ તથા ભ્ઘ્ બહાદુરસિંહ ગોહિલ તથા PC અજીતસિંહ મોરી તથા ભ્ઘ્ મહાવીરસિંહ વાઢેર તથા ભ્ઘ્ હરેશભાઇ ચૌહાણ તથા PC કૃષ્ણરાજસિંહ ગોહિલ તથા PC પંકજભાઇ બારૈયા એ રીતેના માણસો જોડાયેલ હતા.(૨૩.૭)

(12:07 pm IST)