Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક પોઝીટીવ  કેસ નોંધાયા નથી  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 3.35.221 સેમ્પલ લેવાયા

(6:54 pm IST)