Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વેરાવળમા સીવીલ હોસ્પિટલમા 21 વષઁની યુવતીનું કોરોનાથી મોત : ટોળાએ હુમલો કર્યો : હોસ્પિટલમાં તોડફોડ : ડોક્ટરએ પોલીસ ફરીયાદ નોઘાવવા તજવીજ હાથ ધરી:ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

વેરાવળમા  સીવીલ હોસ્પિટલમા 21 વષઁની  યુવતીનું કોરોનાથી મોત થતા વિફરેલા ટોળાએ હુમલો કર્યો હતો અને હોસ્પિટલમાં તોડફોડ કરી છે  ડોક્ટરએ પોલીસ ફરીયાદ નોઘાવવા તજવીજ હાથ ધરી છે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

(10:37 pm IST)
  • રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભગવાન દ્ધારકાધિશના દશઁન કરી શિશ જુકાવી અને કોરોના માથી વિશ્ર્વ મુક્ત થાય તે માટે પ્રાથના કરી access_time 10:44 pm IST

  • રાજકોટની નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ૧૬ ઓગષ્ટ સુધી બંધઃ સ્ટાફ નર્સમાં ગઇકાલથી કોરોના સંક્રમણ થતા સાવચેતી માટે હોસ્પિટલ બંધ કરાવ્યુ હોવાની સત્તાવાર જાહેરાતઃ હોસ્પિટલ સંકુલ સેનેટાઇઝ કરવા સહિતના સુરક્ષાના પગલા access_time 3:26 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST