Gujarati News

Gujarati News

News of Wednesday, 1st August 2018

જુનાગઢ કલોથ એન્ડ રેડીમેઇડ એસોસીએશન દ્વારા સન્માન

જુનાગઢઃ કલોથ એન્ડ રેડીમેઇડ એશોસીએશન દ્વારા નિલેષભાઇ જાજડીયાની બદલી એશોસીએશનના પ્રમુખ ભુપેન્દ્રભાઇ તન્ના તથા મહામંત્રી ચંદ્રકાન્તભાઇ દક્ષિણી, તારાચંદભાઇ રામચંદાણી, કિશોરભાઇ ચોટલીયા, મહેન્દ્રભાઇ રૂપારેલીયા જય કોટેચા, પાર્થ રામચંદાણી, ધનરાજભાઇ અને વિમલભાઇ શાહ, દ્વારા મુમેન્ટ આપી અભીનંદન વ્યકત કરી તેમના કાર્યની પ્રસંશા કરી હતી. ગુજરાતમાં પ્રથમ વખત સી.સી.ટી.વી.કેમેરા નખાવીને પુરા વિસ્તારનું લાઇવ પ્રસારણ માટે જનરક્ષણમાં ગ્રાન્ડ આપીને ખુબજ સરાહનીય કામગીરી કરેલ. આ કામગીરીથી કલોથ એન્ડ રેડીમેઇડ એશોસીએશનમાં લગભગ છેલ્લા અઢી વર્ષમાં ચોરી, લુખ્ખાગીરી, રોમીયોગીરી તદ્ન બંધ થયેલ છે. ને આ વિસ્તારમાં આવતા ગ્રાહકોને નિસ્ફીકર ફરી ખરીદી કરી શકે છ.ે(તસ્વીર : મુકેશ વાઘેલા જામનગર) (૬.૧૯)

 

(12:59 pm IST)