Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ખંભાળિયાના ઘી ડેમમા ચાર યુવાન ડૂબ્યા: ત્રણ ને બચાવી લેવાયા : અન્ય યુવાનની શોધખોળ ચાલુ .

ખંભાળિયા ફાયર અને ખંભાળિયા પોલીસ ઘટના સ્થળે: ચાર યુવાન ન્હાવા ગયા હતા ત્યારે બની દુર્ઘટના

દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ઘી ડેમમા ચાર યુવાન ડૂબ્યા છે, ઘી ડેમ મા ચાર યુવાન ન્હાવા ગયા હતા ત્યારે દુર્ઘટના બની હતી,. ત્રણ યુવાનોને બચાવી લેવાયા છે  જ્યારે એક યુવાન ની શોધખોળ શરૂ થઇ છે

 ખંભાળિયા ના ઘી ડેમ મા યુવાન ડૂબ્યા હોવાની જાણ તંત્રને થતા ખંભાળિયા ફાયર અને ખંભાળિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ..

ખંભાળિયા ફાયર વિભાગ દ્વારા એક યુવાન ની શોધખોળ શરૂ કરાઈ છે
ખંભાળિયા ના ઘી ડેમ પર બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો પહોંચ્યા હતા

 

(8:29 pm IST)