Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ખંભાળીયા ખાતે સંસદસભ્ય પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

ઈશ્વર એક શક્તિ લઈ લે તો બીજી વધારે શક્તિ આપે છે દરેકને તમારામાં દિવ્ય આત્માના દર્શન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગ શબ્દ આપેલો

ખંભાળીયા ખાતે સંસદસભ્ય પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો

 આ પ્રસંગે સંસદસભ્ય પૂનમબેન માડમએ જણાવ્યું હતું કે ઈશ્વર એક શક્તિ લઈ લે તો બીજી વધારે શક્તિ આપે છે દરેકને તમારામાં દિવ્ય આત્માના દર્શન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિવ્યાંગ શબ્દ આપેલો છે

(10:50 pm IST)