Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા પવનભાઇને અભિનંદન

પોરબંદર : ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ભરતભાઇ રાજાણી, પૂ. પ્રમુખો પદુભાઇ રાયચુરા, અનીલભાઇ કારીયા, દિલીપભાઇ ગાજરા સેક્રેટરી ટી.કે.કારીયા, જો.સેક્રેટરી મુકેશભાઇ ઠક્કર, પીસીસી બેંકના ચેરમેન રાજુભાઇ બુધ્ધદેવ,  લોહાણા મહાજન પોરબંદરના પ્રમુખ સંજયભાઇ કારીયા મંત્રી રાજેશભાઇ લાખાણી ટ્રસ્ટીઓ વિજયભાઇ મજીઠીયા, મિત્ર મંડળના ચેરમેન પરીમલ ઠકરાર સાથે હિતલ રાજાણીએ ખારવા સમાજના નવનિયુકત યુવા વાણોટ પવનભાઇ શિયાળ તથા ઉપપ્રમુખ વિનોદભાઇ બાદરશાહીને હારતોરા અને પુષ્પગુચ્છ વડે શુભેચ્છાઓ તથા અભિનંદન આપ્યા અને સૌના વતી વરિષ્ઠ ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરાએ શબ્દ પુષ્પો વડે આશીર્વાદ આપેલ તે તસ્વીર. (તસ્વીરઃ ભીખુભાઇ મહેતા-પોરબંદર)

(11:57 am IST)