Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કચ્છમાં પરોઢીયે ભૂકંપના આંચકા : તીવ્રતા 3,1ની નોંધાઈ : કેન્દ્ર બિંદુ રાપરથી 15 કી.મી.દૂર

ભુજ : કચ્છ જિલ્લામાં પણ આજે  વહેલી સવારે 04:52 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ રાપરથી 15 કિલોમીટર હતુ.  ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1ની નોંધાઈ છે.કચ્છમાં વખતો વખત ભૂકંપના આંચકા થી લોકોમાં ફફડાટ  ફેલાયો છે

(10:53 am IST)