Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જસદણમાં કોરોનાનો કહેર યથાવત: વધુ એક પોઝીટીવ કેસ : સૈયદ ચોકમાં રહેતા યુવાન કોરોનાની ઝપટે

જસદણ : જસદણમાં કોરોનાનો કહેર યથાવત છે આજે સાંજે વધુ એક કેસ પોઝીટીવ નોંધાયો છે   જસદણનાં સૈયદ ચોક પાસે રહેતા આશિફભાઇ રહીમભાઇ મકવાણા ( ઉ.વર્ષ 33 )નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સ્થાનીક તંત્રએ સૈયદ ચોક દોડી જઇ જરૂરી કામગીરી હાથ ધરી છે.

(8:04 pm IST)