Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

અમરેલી જીલ્લામાં વધુ ૩ કોરોના પોઝીટીવ કેસ

અમરેલી, તા.૧: અમરેલી જીલ્લામાં કોરોના પોઝીટીવના વધુ ૩ કેસ નોંધાયા છે. જેમાં (૧) જીરા-સીમરણના ૩૫ વર્ષીય મહિલા તા.૨૯ જુનના સુરતથી આવ્યા હતા. (ર) સાવરકુંડલાના ભેકરા ૬ વર્ષીય બાળક પ્રાથમિક તપાસમાં કોઇ ટ્રાવેલ હીસ્ટ્રી મળી નથી. (૩) ધારીના જરપરાના ૩૫ વર્ષીય પુરૂષ જે તા.૨૪ જુનના સુરતથી આવ્યા હતા.  આજ સુધી કુલઃ ૭ મૃત્યુ થયા છે, ૩૭ ડીસ્ચાર્જ અને ૪૨ સારવાર હેઠળ તથા ૮૬ પોઝીટીવ કેસ નોંધાયા છે.

(1:23 pm IST)