Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જામનગરમા; રાત્રે વધુ ૧ કોરોના પોઝિટીવ કેસ

(મુકુંદ બદિયાણી) જામનગરઃ કાલે રાત્રે જામનગર શહેરમાં ૧ કોરોના પોઝિટીવ કેસ નોંધાયેલ છે. નીતીનભાઇ મણીલાલભાઇ સોનૈયા ઉ.વ. ૫૧ રહે. સ્વામીનારાયણ નગર જામનગરોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જામનગર શહેરમાં કુલ કેસ ૧૬૮ નોંધાયા છે. જેમાં સારવાર હેઠળ ૮૨ કેસ છે તો ડિસ્ચાર્જ ૮૨ અને કુલ મૃત્યુ ૪ નોંધાયા છે.

(1:20 pm IST)