Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

થાનમાં દબાણો ફરી શરૂ થયાઃ કોરોનાનો ખતરો...

વઢવાણઃથાનગઢની અંદર ત કોરોનાનો પહેલો કેસ આવ્યો.ત્યારે થાનમાં આઝાદ ચોક અંદરઙ્ગ ગેરકાયદેસર લારીઓવાળા દબાણ કરીને બેઠા છે ત્યારે નગરપાલિકા આ માર્કેટઙ્ગ મેળા ના મેદાનમાં ફેરવી ફરી રાજકારણ લાભ લેવા માટે અનેક પક્ષો મેદાનમાં પડ્યા ફરીએ પીપળાના ચોક અંદર લારીવાળા દબાણમાં કરવા માટે સમર્થનમાં આવ્યા અત્યારે જિલ્લામાં ૧૫૦થી વધારે કોરોના ના દર્દી છે તો શું નેતાઓ થાનમાં કોરોના નો કેસ આવે તેની રાહ જોઇને બેઠા છે?થાન મામલતદારે હુકમ કર્યો હતો કે પીપળાના અંદર કોઈ દબાણ કરવું નહીં પણ રાજકારણમાં દબાણથી એમનો હૂકમ એમને રદ કરવો પડ્યો છે. (તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)

(1:12 pm IST)