Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

બગસરા પાલિકા દ્વારા ફેરીયાઓને ઓળખકાર્ડ

બગસરાઃ રાજય સરકારની ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત નગરપાલિકા પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેષ ડોડીઆ, ચીફ ઓફીસર ભાવનાબેન ગૌસ્વામીના હસ્તે શહેરના ર૦૬ લારી ગલ્લા તથા ફેરીયાઓને ઓળખકાર્ડ વિતરણ કરવામાં આવેલ અને તમામ ઓળખકાર્ડ ધારકોએ ફરજીયાતપણે લારી ગલ્લા તેમજ ફેરીયાઓએ આ ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. નિયમો ભંગ કરનાર સાથે કાર્યવાહી કરવામાં આવશે તેમ મિશન મંગલમના કપીલભાઇ વાઘેલાએ જણાવેલ. ઓળખકાર્ડ વિતરણ કરવામાં આવ્યાં તે તસ્વીર.

(11:43 am IST)