Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મોરબીઃ ડીઝલ ભાવમાં રાહત આપવા માંગણી

મોરબીઃ ભારતીય કિશાન સંઘ દ્વારા પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે કોવીડ ૧૯ ને પગલે ખેડૂતોને ઘણું નુકશાન વેઠવું પડ્યું છે આવા સમયે ડીઝલના વધતા ભાવો ખેડૂતો માટે મરણતોલ સાબિત થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.જો ડીઝલના ભાવમાં અંકુશ રાખવામાં આવે અથવા તો ખેતના વ્યવસાય માટે સંકળાયેલા વર્ગને ડીઝલના ભાવમાં રાહત અથવા સબસીડી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આપવા જતા કિશાન સંઘના સભ્યોની તસ્વીર.

(11:30 am IST)