Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ગારીયાધારનો ૧ર વર્ષથી ફરારી આરોપી ઝડપાયો

ભાવનગર, તા. ૧ : ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં ફસ્ટ ગુના.રજી.નં.૪૪/૨૦૦૭.આઇ.પી.સી. કલમ ૩૯૭,૩૯૮,વિ.મુજબનાં કામનો નાસતો ફરતો આરોપી બહાદુર માનસીંગ ભીલ રહે.કોરીયાપાન તા- ભાભરા-જી-અલ્લીરાજપુર (એમ.પી)ઙ્ગ વાળાએ વાદળી કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને તે અખ્તરીયા ગામની ચોકડીયે ઉભો છે તેવી હકિકત મળતાં  બહાદુર માનસીંગભાઇ બાંભણીયા જા.ભીલ. રહે.તાડ.ફળિયું-કોરીયાપાન ગામ-તા,ભાભરા-જી- અલ્લીરાજપુર (એમ.પી.)વાળો હોવાનું જણાવેલ અને તે અખ્તરીયા ગામનાં પટેલની વાડીએ મજુરી અર્થે આવેલાનું જણાવેલ તેમજ મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તો ફરતો હોવાની કબુલાત કરતાં મજકુરને સી.આર.પી.સી. ૪૧ (૧) આઇ મુજબ દ્યોરણસર કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં નોંદ્ય કરાવી આગળની કાર્યવાહી માટે ગારીયાધારઙ્ગ પોલીસ સ્ટેશનમાંઙ્ગ

ફ.ગુ ર.ન. ૪૪/૨૦૦૭. આઇ.પી.સી. કલમ ૩૯૭,૩૯૮,વિ. મુજબનો ગુન્હો નોદ્યાયેલ હોય આગળની તપાસ થવાં સારૂ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે...

(12:07 pm IST)