Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

હોંગકોંગમાં ભાવનગરના નૃત્‍યાંગના ડો. કાજલ મૂળે સન્‍માનિત

હોંગકોંગ મકાઉ સાહિત્‍ય મહોત્‍સવમાં ભાવનગરના નૃત્‍યાંગના ડો. કાજલ મૂળેને ડો. અનિતા સેન સ્‍મૃતિ વિશ્વ કલા સન્‍માન-૨૦૧૮' થી સન્‍માનિત કરવામાં આવ્‍યું. આ સન્‍માન ભારતીય મૂલ ના ઔદ્યોગપતિ અને ઇન્‍ડીન એસોસીએશન ઇન હોંગકોંગના અધ્‍યક્ષ નોતન તોલાની, પૂર્વ સંસ્‍કૃતિક મંત્રી ડો.ગણેશ કૌશિક, લાલિત્‍ય લલિત, જગદીશ ડાગર, પ્રો.આનદેવ, પ્રો.કામળે દ્વારા પ્રદાન કરવામાં આવ્‍યું હતું. સાંસ્‍કૃતિક છત્રમાં તેઓ કથ્‍થક નૃત્‍યની પ્રસ્‍તુતિ કરીને ઉપસ્‍થિત સૌને મુગ્‍ધ કર્યુ હતું. આ કાર્યક્રમ હોંગકોંગમાં હોટેલ હરબર પ્‍લાઝા સીટી રિસોર્ટના સભાગૃહમાં આયોજન કરવામાં આવ્‍યું હતું.

(4:12 pm IST)
  • જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના વાહન ઉપર આતંકીઓનો હુમલોઃ કોઈ જાનહાની નથી access_time 4:30 pm IST

  • બોધગયા બ્‍લાસ્‍ટઃ ઇન્‍ડીયન મુજાહીદદીનના પ ત્રાસવાદીઓને આજીવન કેદની સજા ફરમાવાઇ access_time 4:16 pm IST

  • ઉત્તર પ્રદેશમાં સરકારી બંગલો ખાલી કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હવે સરકારી સંપત્તિના વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં 4 સ્યુટ રૂમની માંગ કરી : પરિવાર સાથે લખનૌમાંજ રહેવા માંગ્યા ૪ રૂમ access_time 1:58 pm IST